Ahmedabad: ગોલ્ડમેન તરીકે ઓળખાતા કુંજલ પટેલ આપઘાત કેસમાં શું થયો ખુલાસો?,જુઓ વીડિયો

Continues below advertisement

અમદાવાદ(Ahmedabad)ના માધવપુરા વિસ્તારમાં વાહન સિઝિંગ સાથેના વ્યવસાય સાથે જોડાયેલા અને ગોલ્ડમેન(Goldman) તરીકે ઓળખાતા કુંજલ પટેલે(Kunjal Patel) આપઘાત કર્યો છે. પત્ની સાથે બોલાચાલી થતા પિયર જતી રહી હતી. ત્યારબાદ કુંજલ પટેલે આપઘાત કર્યો હતો.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram