પેટ્રોલ-ડીઝલના ભાવ ક્યારે ઘટશે? નાણામંત્રી નિર્મલા સીતારમણે શું કહ્યુ?

Continues below advertisement
પેટ્રોલ ડીઝલના ભાવ વધતા મધ્યમ વર્ગ પર ભારણ પડતું હોવાની નાણામંત્રી નિર્મલા સીતારમણે કબૂલાત કરી હતી. તેમણે કહ્યું કે, પેટ્રોલ-ડીઝલના ભાવ ઘટવા અંગે કાંઇ પણ કહેવું જલદી ગણાશે.
Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram