કોણ બનશે પંચાયત પ્રમુખ:કલોલના સેરીશા ગામના લોકો ઉમેદવારોની કામગીરી અંગે શું કહી રહ્યા છે

Continues below advertisement
ગાંધીનગર જિલ્લા પંચાયતની ચૂંટણી આગામી 28 ફેબ્રુઆરીએ યોજાશે.ચૂંટાયેલા ઉમેદવારો લોકોની સમસ્યાઓના ઉકેલ માટે તેમની સાથે રહ્યા કે નહીં તે જાણવા એબીપી અસ્મિતાએ કર્યો પ્રયાસ. કલોલ તાલુકાના સેરીશા ગામના લોકો શુ કહી રહ્યા છે ઉમેદવારોની કામગીરી અંગે આવો જોઈએ..
Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram