બોલિવૂડની આ સિંગરે અમદાવાદમાં પરિવાર સાથે ઉત્તરાયણની માણી મજા
Continues below advertisement
અમદાવાદની ઉતરાયણ સેલિબ્રિટીને પણ આકર્ષે છે ત્યારે બોલિવૂડ સિંગર યશિતા શર્મા પ્રથમવાર અમદાવાદમાં ઉતરાયણનો આનંદ લીધો હતો. તેમણે પરિવાર સાથે ઉત્તરાયણની ઉજવણી કરી હતી. લોકો શરતોને આધીન ઉત્તરાયણની મજા માણી રહ્યા છે. લોકો ખૂબ ઓછા લોકો સાથે ઉત્તરાયણની મજા માણી રહ્યા છે. લોકો ઉતરાયણમાં રંગબેરંગી પતંગો ચગાવવાનો આનંદ માણી રહ્યા છે
Continues below advertisement