આજના દિવસે ગુજરાતના આ શહેરમાં ફ્લાય ઓવરબ્રિજ પર ટુ-વ્હીલર્સ પર લગાવાયો પ્રતિબંધ

Continues below advertisement
સુરતના ફ્લાય ઓવર બ્રિજ પર ટુ-વ્હીલર્સ વાહનો પર આજના દિવસે પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે. પતંગની દોરીથી થતા અકસ્માતોને અટકાવવા માટે ટુ-વ્હીલરના ઓવરબ્રિજ પરથી પસાર થવા પર પ્રતિબંધ લગાવવામા આવ્યો છે. 
Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram