અમદાવાદના વાડજમાં મહિલા વકીલ સાથે દુષ્કર્મ, જુઓ વીડિયો
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
01 Jan 1970 05:30 AM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appઅમદાવાદના વાડજમાં મહિલા વકીલ સાથે દુષ્કર્મ થયાની ફરિયાદ નોંધાઇ હતી. છૂટાછેડા કરાવવા આવેલા શખ્સે લગ્નની લાલચ આપી મહિલા વકીલ સાથે દુષ્કર્મ આચર્યું હતું. આરોપીએ પહેલા કેફીન પદાર્થ પીવડાવી મહિલાને બેભાન કરી હતી અને બાદમાં અશ્લીલ વિડિયો બનાવ્યો હોવાનો પણ આરોપ લાગ્યો હતો. સાથે જ વિડિયો વાયરલ કરવાની ધમકી પણ આપી હોવાનું ફરિયાદમાં કહેવામાં આવ્યું છે. જો કે મહિલાએ ના પાડતા યુવકે ઘરે આવીને બબાલ કરી હતી જેને લઈ મહિલા વકીલે પંકજ મકવાણા નામના શખ્સ સામે ગુનો નોધાવ્યો હતો.