અમદાવાદમાં સાબરમતી નદી પર મેટ્રો બ્રિજનું કામ પુરજોશમાં, જુઓ વીડિયો

Continues below advertisement

અમદાવાદમાં સાબરમતી નદી પરથી મેટ્રો દોડાવવા કવાયત તેજ કરાઇ હતી. કોફરડેમ પદ્ધતિથી મેટ્રો રૂટ બનાવવાની કામગીરી શરૂ કરાઇ હતી. ગાંધીબ્રિજ અને નહેરુબ્રિજ વચ્ચે નદી ઉપરથી મેટ્રો ટ્રેન દોડશે.300 મીટર જેટલો રૂટ સાબરમતી નદી પરથી કવર કરવામાં આવશે. નદીના સ્તરથી 7 મીટર ઉપર રૂટ ઉભો કરવામાં આવશે.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram