અમદાવાદ: ઝાયડસ કેડિલા ઝાયકોડીના 1 કરોડ ડોઝ કેન્દ્ર સરકારને સપ્લાય કરશે, જુઓ ગુજરાતી ન્યૂઝ

Continues below advertisement

અમદાવાદમાં સ્થિત ફાર્મા કંપની ઝાયડસ કેડિલા 12 વર્ષથી વધુ વયના બાળકો માટે કોરોનાની રસી ઝાયકોડીના 1 કરોડ જેટલા ડોઝ કેન્દ્ર સરકારને સપ્લાય કરશે. એક ડોઝની કિંમત 265 રૂપિયા નક્કી કરવામાં આવી છે. 

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram