Kheda News । ખેડાના માતરના રતનપુર ગામમાં રોગચાળો વકર્યો

Continues below advertisement

Kheda News । ખેડાના માતરના રતનપુર ગામમાં રોગચાળો વકર્યો 

 

Kheda News । ખેડાના માતરના રતનપુર ગામમાં રોગચાળો વકર્યો, ખેડાના માતરના રતનપુર ગમે રોગચાળાનો વાવર, છેલ્લા ત્રણ દિવસમાં 140 થી વધુ કેસ નોંધાતા ગ્રામજનોમાં ફફડાટ, છેલ્લા 3 દિવસ માં 4 લોકો ના મોત થયાનો રતનપુર ગ્રામજનો નો દાવો, રોગચાળાની પરિસ્થિતિને પગલે સ્થાનિક ધારાસભ્ય કલ્પેશ પરમાર સહિત આરોગ્ય વિભાગ ની ટીમ સ્થળ પર દોડી આવી, રતનપુર ગામના ગ્રામજનોએ યોગ્ય સુવિધા મળે તે માટે ધારાસભ્ય ને કરી રજૂઆત, ખેડાના માતરના રતનપુર ગામમાં રોગચાળો વકર્યો, ખેડાના માતરના રતનપુર ગમે રોગચાળાનો વાવર, છેલ્લા ત્રણ દિવસમાં 140 થી વધુ કેસ નોંધાતા ગ્રામજનોમાં ફફડાટ, છેલ્લા 3 દિવસ માં 4 લોકો ના મોત થયાનો રતનપુર ગ્રામજનો નો દાવો, રોગચાળાની પરિસ્થિતિને પગલે સ્થાનિક ધારાસભ્ય કલ્પેશ પરમાર સહિત આરોગ્ય વિભાગ ની ટીમ સ્થળ પર દોડી આવી, રતનપુર ગામના ગ્રામજનોએ યોગ્ય સુવિધા મળે તે માટે ધારાસભ્ય ને કરી રજૂઆત

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram