Jamnagar:કોવિડ હોસ્પિટલની મહિલા એટેન્ડેન્ટે સુપરવાઈઝર પર કેવો લગાવ્યો આરોપ?,જુઓ વીડિયો
Continues below advertisement
જામનગર કોવિડ હોસ્પિટલ(Jamnagar covid Hospital)ના મહિલા એટેન્ડેન્ટે સુપરવાઈઝર(supervisor) પર આડા સંબંધ રાખવા માટેનો આરોપ લગાવ્યો છે. યુવતીએ કહ્યું કે, જે યુવતી સંબંધ રાખવાની ના પાડે તો તેને નોકરીમાંથી દૂર કરી દેવાય છે. સુપરવાઈઝરો બિભત્સ માગણી કરતા હોવાનો આરોપ લગાવ્યો છે.
Continues below advertisement