Kon Banse Nagarsevak: આણંદની બોરસદ નગરપાલિકાના લોકો કઇ સમસ્યાનો કરી રહ્યા છે સામનો?
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
01 Jan 1970 05:30 AM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In App
Kon Banse Nagarsevak કાર્યક્રમ અંતર્ગત આણંદની બોરસદ નગરપાલિકાના લોકો સાથે એબીપી અસ્મિતાએ વાતચીત કરી હતી. બોરસદ નગરપાલિકામાં કુલ નવ વોર્ડ છે. ગત ચૂંટણીમાં ભાજપને સાત બેઠક પર જીત મળી હતી.