આણંદઃ પોલીસ પરિવારની મહિલાઓએ ગ્રેડ પે અંગે કર્યો વિરોધ, જુઓ ગુજરાતી ન્યૂઝ
Continues below advertisement
આણંદ જિલ્લામાં પોલીસ પરિવારની મહિલાઓએ ગ્રેડ પે અંગે વિરોધ કર્યો છે. પોલીસ ક્વાર્ટરમાં આવેલ અંબાજી મંદિર પાસે ભેગા થઈ પોલીસ પરિવારના સભ્યોએ દેખાવો કર્યા છે. સભ્યોએ હાથમાં બેનર અને નારા સાથે દેખાવ કર્યા છે.
Continues below advertisement