રાજકોટઃ દિવાળી પહેલા યાજ્ઞિક રોડ પર બનેલી દુર્ઘટના અંગે મેયરે શું કર્યા દાવા?
Continues below advertisement
દિવાળી પહેલા જ રાજકોટના યાજ્ઞિક રોડ પર એક મોટી દુર્ઘટના ઘટી છે. અહીંયા દુકાનનો સ્લેબ ધરાશાયી થયો છે. આ ઘટના અંગે મેયરે મોટો દાવો કર્યો છે. ગેરકાયદે નિર્માણોને રાજકોટ મનપાએ નોટિસ આપી હોવાનો પણ મેયરે દાવો કર્યો છે.
Continues below advertisement