આણંદઃ અપરા હોસ્પિટલના સ્ટાફની ઘોર બેદરકારી, કોરોનાના દર્દીએ બેલ માર્યો છતાં સ્ટાફ ના આવતા થયું મોત
Continues below advertisement
આણંદ શહેરની પ્રખ્યાત અપરા હોસ્પિટલની બેદરકારી સામે આવી હતી. પલાણા ગામના કોરોનાના દર્દી 14 દિવસથી સારવાર માટે આણંદના અપરા હોસ્પિટલમાં દાખલ થયા હતા. દર્દી ભૂપેન્દ્ર પટેલને શ્વાસ લેવામાં તકલીફ પડતા તેમણે બેલ મારી હોસ્પિટલના સ્ટાફને જણાવવાનો પ્રયાસ કર્યો હતો. છતાં કોઇ ના આવતા તેમનું મોત થયું હોવાનો આરોપ લાગ્યો છે.
Continues below advertisement