મારુ ગામ મારી વાતઃઆણંદના જીવાપુરા ગામના લોકોની શું છે સમસ્યા?

Continues below advertisement
આણંદના જીવાપુરા ગામના લોકો ઘણી સમસ્યાનો સામનો કરી રહ્યા છે. સમસ્યા વર્ણવતા ગ્રામજનોએ કહ્યું કે,બસની સુવિધા નથી જેથી લોકોને ઘણી હાલાક થઈ રહી છે. ધોરણ-6 પછી વર્ગો બંધ થયા છે. ભણવા માટે બહારગામ જવું પડે છે.
 
 
 
Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram