Mehsana માં વધુ એક નારાજ ભાજપ હોદ્દેદારે અપક્ષ ઉમેદવારી નોંધાવી, જુઓ વીડિયો

Continues below advertisement

મહેસાણામાં વધુ એક નારાજ ભાજપ હોદ્દેદારે અપક્ષ ઉમેદવારી નોંધાવી હતી. ટિકિટ ન મળતા નારાજ ભાજપના વોર્ડ ઇન્ચાર્જ દ્વારા અપક્ષ ઉમેદવારી નોંધાવાઇ હતી. રાકેશ શાહ મહેસાણા જનરલ હોસ્પિટલમાં રોગી કલ્યાણ સમિતિના પણ સભ્ય છે.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram