બેન્કોના ખાનગીકરણના મુદ્દાને લઇને કેટલા દિવસ બેન્કો બંધ રહેશે, જુઓ વીડિયો
Continues below advertisement
બેન્કોના ખાનગીકરણના મુદ્દાને લઇને બે દિવસ બેન્કો બંધ રહેશે. 15 અને 16 માર્ચ એમ બે દિવસ બેન્કોની રાષ્ટ્રવ્યાપી હડતાળ રહેશે. રાષ્ટ્રીયકૃત બેન્કોની રાષ્ટ્રવ્યાપી હડતાળથી કરોડોના વ્યવહારોને અસર થશે
Continues below advertisement