અસ્મિતા વિશેષઃ આફતનું આક્રમણ

Continues below advertisement

અસ્મિતા વિશેષમાં વાત અમેરિકાના હવાઈ રાજ્યમાં ત્રાટકેલા તોફાની વરસાદના કહેરની જેણે ચારેકોર વેર્યો છે વિનાશ. સતત ખાબકેલા વરસાદે હવાઈના હાલ બેહાલ કરી નાખ્યા અને સ્થિતિ કફોડી બની. વરસાદ એવો ખાબક્યો કે રસ્તાઓ તૂટ્યા. વૃક્ષો ધરાશાયી થયા અને ઘરોમાં પહોંચ્યું વ્યાપક નુકસાન. જાણકારો આ ઘટના પાછળ ક્લાઈમેંટ ચેંજને જવાબદાર માની રહ્યા છે

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram