ભાવનગર: કપાસના ખેતરમાં જીવિત નવજાત શિશુ મળ્યું, જુઓ ગુજરાતી ન્યુઝ
Continues below advertisement
ભાવનગર પાસે આવેલા કપાસના ખેતરમાં જીવિત નવજાત શિશુ મળી આવ્યું છે. નવજાત બાળકને જેસર હોસ્પિટલમાં સારવાર માટે ખસેડાયો છે. પોલીસે આ મામલે તપાસ શરુ કરી છે.
Continues below advertisement