રાજ્યમાં ઠંડીનો પારો ગગડ્યો, ગાંધીનગર અને નલિયામાં ઠુંઠવાયા લોકો, જુઓ ગુજરાતી ન્યૂઝ

Continues below advertisement

રાજ્યમાં ઠંડીનો પારો સતત ગગડી રહ્યો છે. ત્યારે ગાંધીનગરમાં શિયાળાનો ચમકારો દેખાઈ રહ્યો છે. 17 ડિગ્રી તાપમાન સાથે ગાંધીનગર સૌથી ઠંડુગાર શહેર બન્યું છે. નલિયામાં પણ ઠંડીનો પારો 15 ડિગ્રીએ પહોંચ્યો છે. 

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram