ભાવનગરઃ નિંદામણ સહિતના કામ માટે ખેડૂતે ફક્ત આટલા રૂપિયામાં બનાવ્યું જુગાડ બાઇક

Continues below advertisement

 આધુનિક ખેતી ખેડૂતો માટે સહજ ખર્ચાળ હોય ત્યારે ખર્ચાળ ખેતીને સસ્તી કરવા અવનવા સાધનોની શોધ લોકો કરતા હોય છે. ખેતીમાં વાવણી બાદની અનેક કામગીરી માટે એક માંથી અનેક કામો કરતા એક જુગાડ બાઇકનો ભાવનગરના સીદસરના એક ખેડૂતે આવિષ્કાર કર્યો છે. વિવિધ કામોમાં સહજ ઉપયોગીના જુગાડ બાઇક કે જે ટ્રેકટર કે સનેડો(મીની ટ્રેક્ટર) જેવા સાધનો કરતા 80% સસ્તું અને સરળ બની રહે છે

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram