ભાવનગરઃ ફેક્ટરીમાં લાગી ભીષણ આગ, લાખોનું નુકસાન થયાની આશંકા

Continues below advertisement

ભાવનગરના કુંભારવાડા નારી રોડ પરની ફેક્ટરીમાં ભીષણ આગ લાગી છે. સંતોક મિલ નામની પ્લાસ્ટિકની ફેક્ટરીમાં આગ લાગતા દોડધામ મચી ગઈ છે. આ દુર્ઘટનાથી લાખોનું નુકસાન થયું હોવાની આશંકા છે.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram