Bhavnagar Accident | હાઈવે પર ડમ્પર અને ST બસ વચ્ચે સર્જાયો અકસ્માત, જુઓ વીડિયોમાં
Bhavnagar Accident | હાઈવે પર ડમ્પર અને ST બસ વચ્ચે સર્જાયો અકસ્માત, જુઓ વીડિયોમાં
ભાવનગર રાજકોટ હાઈવે પર અકસ્માતની ઘટના બની છે જ્યાં ડમ્પર અને એસટી બસ વચ્ચે અકસ્માત સર્જાયો છે. સણુસરા પાસે અકસ્માત સર્જાયો છે સદનસીબે જો કે આ અકસ્માતમાં કોઈ જાનહાની નથી થઈ. સણુસરા ગામ પાસે ભાવનગર જૂનાગઢની એસટી બસ સાથે ખનીજ ભરેલા ડમ્પર ચાલકે અકસ્માત સર્જ્યો છે અને અકસ્માતની ઘટનામાં સદનસીબે કોઈ જાનહાની નથી.. મોડી રાત્રે અકસ્માતની આ ઘટના બની છે. ભાવનગર રાજકોટ હાઈવે પર અકસ્માતની ઘટના બની છે જ્યાં ડમ્પર અને એસટી બસ વચ્ચે અકસ્માત સર્જાયો છે ભાવનગર જૂનાગઢની એસટી બસ સાથે ખનીજ ભરેલા ડંપર ચાલકે અકસ્માત સર્જ્યો છે અને અકસ્માતની ઘટનામાં સદનસીબે કોઈ જાનહાની નથી સર્જાય મોડી રાત્રે અકસ્માતની આ ઘટના બની છે.