ભાવનગરઃ લવ જેહાદની ઘટનામાં છ લોકો સામે નોંધાયો ગુનો, જુઓ ગુજરાતી ન્યૂઝ

Continues below advertisement

ભાવનગર જિલ્લામાં લવ જેહાદની ઘટનામાં 6 લોકો સામે ગુનો દાખલ કરવામાં આવ્યો છે. યુવતીને ભગાડી ધર્મ પરિવર્તન કરાવી લગ્ન કરનાર શખ્સ વિરુદ્ધ ગુનો દાખલ કરવામાં આવ્યો છે. એક મહિના પહેલા આ ઘટના બની હતી.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram