Bhavnagar Farmers Protest | Onion Export Ban | ભાવનગરમાં ડુંગળીની નિકાસ પર પ્રતિબંધ સામે ખેડૂતોનો વિરોધ
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
16 Dec 2023 04:10 PM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In AppBhavnagar Farmers Protest | Onion Export Ban | નિકાસબંધીને લઈને ભાવનગર મહુવા માર્કેટિંગ યાર્ડમાં ખેડૂતોએ ફરી મચાવ્યો હોબાળો. ખેડૂત આગેવાનો અને કોંગ્રેસના નેતાઓ દ્વારા જાહેરમાં આત્મહત્યા કરવાનો પ્રયાસ કર્યો. હાલ વિરુદ્ધ કરી રહેલા તમામની પોલીસે અટકાયત કરી છે. બીજી તરફ હરાજીનું કામકાજ પણ શરૂ રહેવા પામ્યું છે. આજે માર્કેટિંગ યાર્ડમાં 60 હજાર ડુંગળી નાં થયેલાની આવક થવા પામી છે જેનો ભાવ 200 થી 400 સુધી રહેવા પામ્યો છે. ગઈકાલે મહુવા યાર્ડના ચેરમેન ઘનશ્યામભાઈ પટેલે કૃષિ મંત્રીની મુલાકાતે હતા પરંતુ કોઈ નિર્ણય નહીં આવતા આજે ફરી વખત ખેડૂતોએ આંદોલનનો માર્ગ અપનાવ્યો છે.