ભાવનગરઃ મનપા દ્વારા અપાતા પીવાના પાણીમાં નીકળી જીવતી માછલી, વીડિયો વાયરલ

Continues below advertisement

ભાવનગર મનપા દ્વારા અપાતા પીવાના પાણીમાં માછલી નીકળતી હોવાનું સામે આવ્યું છે. જ્વેલ્સ સર્કલ પાસેની સોસાયટીમાં પીવાના પાણીમાં જીવતી નાની નાની માછલી મળી આવી છે.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram