Bhavnagar: ખાણ-ખનીજ વિભાગે વીરડી ગામમાં ગૌચરની જગ્યા પર પાડ્યો દરોડા, મોટાપાયે ખનીજ ચોરી ઝડપાઇ
Continues below advertisement
ભાવનગરમાં ખાણ-ખનીજ વિભાગે વીરડી ગામમાં ગૌચરની જગ્યા પર પાડ્યો દરોડો. મોટાપાયે ખનીજ ચોરી ઝડપાઇ. 13 લાખ રૂપિયાનો મુદ્દામાલ કરાયો જપ્ત. અશ્વિન ડાભી, અશોક દિહોરા અને નરશી ડાભી સામે કરાઇ કાર્યવાહી.
Continues below advertisement
Tags :
BHAVNAGAR