ભાવનગરઃ ભૂતિયામાં સૌની યોજનાની પાઈપલાઈનમાં થયું ભંગાણ, મોટા પ્રમાણમાં પાણીનો બગાડ
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
08 Aug 2021 05:44 PM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appભાવનગરના ભૂતિયામાં સૌની યોજનાની પાઈપલાઈનમાં ભંગાણ થયું છે. જેના કારણે મોટા પાણીના ફુવારા ઉડ્યા છે. જેના કારણે મોટા પ્રમાણમાં પાણીનો બગાડ થઈ રહ્યો છે. ગઈકાલે જ સિંચાઈ માટે સૌની યોજનાથી બોરતળાવમાં પાણી ઠલવાયું હતું.