Bhavnagar:માર્કેટિંગ યાર્ડમાં વરસાદે ચણાના બારદાન સાથે 14 ખેડૂતોની અન્ય જણસ પણ ભીંજવી
Continues below advertisement
ભાવનગર માર્કેટિંગ યાર્ડ(Bhavnagar Marketing Yard)માં વરસાદ(Rain)ના કારણે ચણાના બારદાન પલળી ગયા છે. આ સાથે જ 14 ખેડૂતોની અન્ય જણસ પણ પલળી ગઈ છે.સરકારે ખરીદેલ ચણા પણ પલળી ગયા છે. જેમાં ખરીદીનું કામ ધીમીગતિથી ચાલતું હોવાનો આરોપ લાગ્યો છે.
Continues below advertisement