Bhavnagar શહેરમાં કોગ્રેસનું શક્તિપ્રદર્શન,શક્તિસિંહ ગોહિલ, પરેશ ધાનાણી રેલીમાં જોડાયા
Continues below advertisement
ભાવનગર શહેરમાં કોંગ્રસે શક્તિપ્રદર્શન કર્યું હતું. શક્તિસિંહ ગોહિલ અને પરેશ ધાનાણી રેલીમાં જોડાયા હતા. ભાવનગરના પ્રભારી ગીતાબેન પટેલે જણાવ્યું હતું કે જયારે શક્તિભાઈ ભાવનગર આવવાના હોય ત્યારે ખૂબજ મોટી સંખ્યામાં લોકો સ્વાગત માટે આવ્યા છે અમે આ વખતે 100 ટકા મેયર બનાવવા જઈ રહ્યાં છીએ
Continues below advertisement
Tags :
Congress Leaders Gujarat Municipal Election 2021 Gujarat Panchayat Elections 2021 Shaktisinh Gohil Paresh Dhanani Bhavnagar