Bhavnagar |‘હેડની ઓફિસે ભેગા થયા છે ખેડૂતો.. કોઈ વેપારી આવતા નથી કોઈ દલાલો..’ખેડૂતોમાં રોષ
Continues below advertisement
Bhavnagar | માર્કેટિંગ યાર્ડમાં અચાનક ડુંગળીની હરાજી બંધ કરાતા ખેડૂતોએ વિરોધ કર્યો છે. કેન્દ્ર સરકારે એક્સપોર્ટ બંધ અને મજૂરોની અછત હોવાનું કહીને હરાજી બંધ કરી છે.
Continues below advertisement