ઘોઘા-હજીરા રો-પેક્સ ફેરી આજે બંધ, બુકિંગ કરાવનાર લોકોને ભારે મુશ્કેલી, જુઓ વીડિયો

Continues below advertisement
ટેક્નિકલ ખામી સર્જાતા આજે પણ ઘોઘા-હજીરા રો-પેક્સ ફેરી સેવા બંધ રહી હતી.  ફેરી સેવા બંધ રહેતા અગાઉથી બુકિંગ કરાવનાર અનેક મુસાફરો અટવાયા હતા.  લોકાર્પણના એક જ અઠવાડિયામાં બીજી વાર રો-પેક્સ સેવા ખોરવાઇ હતી. રો-રો ફેરી પુન: ક્યારે શરુ થશે તે અંગે કોઈ સ્પષ્ટતા નહીં.
Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram