ભાવનગર સિવિલ હોસ્પિટલની મુલાકાતે ગયેલા આરોગ્ય મંત્રી નીતિન પટેલ કેમ અકળાયા અધિકારીઓ પર?
Continues below advertisement
શનિવારે ભાવનગર સિવિલ હોસ્પિટલ(Bhavnagar Civil Hospital)ની મુલાકાતે ગયેલા આરોગ્ય મંત્રી નિતીન પટેલ હોસ્પિટલની જર્જરિત હાલત(Dilapidated Condition) જોઈ અધિકારીઓ પર અકળાયા હતા. તેમણે કહ્યું કે, ક્યાં છે જવાબદાર અધિકારી?.તેઓએ અલગ અલગ વિભાગમાં જઈને પરિસ્થિતિની સમીક્ષા પણ કરી.
Continues below advertisement
Tags :
Gujarati News Nitin Patel ABP ASMITA Officer Health Minister Dilapidated Condition ABP Live ABP News Live Bhavnagar Civil Hospital