ભાવનગરમાં લકી ડ્રોના નામે લાખો રૂપિયાનું કૌભાંડ, જુઓ વીડિયો
Continues below advertisement
ભાવનગર હાદાનગરમા લોકો પાસેથી ઈનામી ડ્રોના નામે લાખો રૂપિયાનું કરી 2 શખ્સો ફરાર થઇ ગયા હતા. શિવ મિત્ર મંડળના નામે લોકો પાસેથી દર મહિને 1000નો હપ્તો લઈ મોટી રકમ એકઠી કરી હતી. લોકડાઉન દરમ્યાન લોકો હપ્તો ચૂકી જતા ડ્રોના આયોજકો ભાવનગરથી અંદાજે 300 લોકોના પૈસા લઈને રાજકોટ ભાગી ગયા હતા.
Continues below advertisement