કરજણ બેઠક પરથી ભાજપના ઉમેદવાર અક્ષય પટેલની કેટલા મતથી થઇ જીત?
Continues below advertisement
ગુજરાત વિધાનસભાની આઠ બેઠકો પરની પેટાચૂંટણીમાં ભાજપે શાનદાર દેખાવ કર્યો હતો. કરજણ બેઠક પરથી ભાજપના ઉમેદવાર અક્ષય પટેલની જીત થઇ હતી. અક્ષય પટેલ 16 હજાર 409 મતથી વિજયી થયા હતા.
Continues below advertisement