વલસાડના ઉમરગામમાં દરિયામાં બોટ ડૂબી, ચાર માછીમારોને બચાવાયા
Continues below advertisement
વલસાડ જિલ્લાના ઉમરગામના નારગોલ દરિયામાં 11 નોટીકલ માઇલ દરિયાના અંદર ગયેલી બોટ ડૂબી ગઇ હતી. માછીમારી કરવા ગયેલા ખતલવાડા ગામના 4 માછીમારોની બોટ ડૂબી ગઇ હતી. અન્ય માછીમારોએ ડૂબી રહેલા લોકોને બચાવ્યા હતા. ડૂબી રહેલી બોટને અન્ય બોટો સાથે દોરડાથી બાંધી નારગોલ બંદરે લાવવામાં આવી હતી.
Continues below advertisement