ભારે વરસાદને પગલે માછીમારોને કરાયા એલર્ટ, જુઓ ગુજરાતી ન્યુઝ

Continues below advertisement

ભારે વરસાદને પગલે માછીમારોને એલર્ટ કરાયા છે. 5 દિવસ દરિયો ન ખેડવા સૂચના અપાઈ છે. ગીર સોમનાથમાં માછીમારોને સતર્ક કરાયા છે. હોડીને દરિયા કાંઠે લંગારી દેવા સૂચના અપાઈ છે. 

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram