કાપડ ઉદ્યોગમાં GSTના વધારાથી ઉદ્યોગકારો નારાજ, ઉદ્યોગકારોનો એક સૂર; જુઓ ગુજરાતી ન્યૂઝ
abp asmita
Updated at:
30 Nov 2021 12:59 PM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appકાપડ ઉદ્યોગમાં જીએસટીના વધારાના કારણે દેશભરના ઉદ્યોગકારો હલ્લાબોલના મૂડમાં આવી ગયા છે. આ મામલે કાપડ ઉદ્યોગકારોની એક બેઠક મળી છે. જેમાં દેશભરના ઉદ્યોગકારોનો એક સૂર વ્યક્ત કરવામાં આવ્યો છે.