ફુટબોલર રોનાલ્ડોની માત્ર થોડીક સેકન્ડની એક્શને કોકા-કોલાની કંપનીને કરાવ્યું અબજોનું નુકસાન, જુઓ વીડિયો
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
17 Jun 2021 10:33 AM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appફુટબોલર(Footballer) રોનાલ્ડો(Ronaldo)એ કોકા-કોલાની બોટલ્સ(Coca-Cola bottles)ને હટાવી સાઈડમાં મુકતા કંપનીને 293 અબજોનો ફટકો પડ્યો છે. યુરો કંપની પ્રેસ કોન્ફરન્સમાં બનેલી ઘટનાનો શેરબજારમાં પણ પડઘો પડ્યો છે.રોનાલ્ડોએ કોકો કોલાની બોટલ હટાવીને લોકોને પાણી પીવા માટે કહ્યું હતું.