સતત બીજા દિવસે શેરબજારમાં ઉછાળો, સેન્સેક્સ-નિફ્ટીમાં કેટલા પોઈન્ટનો નોંધાયો ઉછાળો?

Continues below advertisement
સતત બીજા દિવસે ઉછાળા સાથે શેર બજાર ખુલ્યુ છે. સેન્સેક્સમાં 300 પોઈન્ટ તો નિફ્ટીમાં 100 પોઈન્ટનો ઉછાળો જોવા મળ્યો છે. 300થી વધુ પોઈન્ટના ઉછાળા સાથે સેન્સેક્સ 56 હજાર 666ની સપાટી પર પહોંચી ગયો છે.
 
 
 
Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram