કમલમ પર હલ્લાબોલ કરનાર AAPના નેતા અને કાર્યકર્તાઓને કોર્ટમાં કરાયા રજુ
Continues below advertisement
પેપર લિક કાંડમાં કમલમ પર હલ્લાબોલ કરનાર આમ આદમી પાર્ટીના નેતા અને કાર્યકર્તાઓને કોર્ટમાં રજુ કરવામાં આવ્યા છે. જેમાં એક સિવાય તમામ કાર્યકર્તાઓના જામીન નામંજૂર કરવામાં આવ્યા છે.
Continues below advertisement