બુલિયન માર્કેટમાં ચાંદીમાં ફંડામેન્ટલ તેજી, સપ્તાહના અંતે ચાંદી 27 ડોલરની સપાટી વટાવે શકે
Continues below advertisement
બુલિયન માર્કેટમાં ચાંદીમાં ફંડામેન્ટલ તેજી જોવા મળી છે. સપ્તાહના અંતે ચાંદી 27 ડોલરની સપાટી વટાવે તેવી શક્યતા છે. તો વર્ષના અંત સુધીમાં ચાંદી 30 ડોલરની સપાટી વટાવી શકે છે. તો ફોરેક્સ માર્કેટ પર તેજી અને મંદીનો આધાર રહેલો છે.
Continues below advertisement