Gold-Silver Price: સોના-ચાંદીના ભાવમાં રેકોર્ડબ્રેક તેજી, જાણો કેટલે પહોંચ્યા ભાવ?

Continues below advertisement

 દિવાળીની સિઝનમાં રેકોર્ડ વેચાણની આશા વેપારીઓ રાખી રહ્યા છે.  જો કે બીજી તરફ આ વર્ષે સોના ચાંદીના ભાવમાં રેકોર્ડ બ્રેક તેજી છે. જેથી વધુ ખરીદીના સંકેત નહિવત છે. સામાન્ય રીતે  ધનતેરસ અને દિવાળી પર જ્વેલરી માર્કેટમાં સોના અને ચાંદીની માંગ વધી જાય છે. કારણ કે આ સમયે સોના ચાંદીની ખરીદી શુભ મનાય છે. બજારમાં સોના ચાંદીના હાલ શું ભાવ છે, લેટેસ્ટ કિંમત જાણીએ.,

 સોના અને ચાંદીના ભાવમાં સતત ફેરફાર જોવા મળી રહ્યા છે. બંને કિંમતી ધાતુઓ તેમની રેકોર્ડ બુલિયન માર્કેટ અનુસાર આજે 27 ઓક્ટોબરે સોના અને ચાંદીના ભાવમાં ફેરફાર જોવા મળ્યો છે.છેલ્લા 24 કલાકમાં સોના અને ચાંદીના ભાવમાં વધારો નોંધાયો છે. શુદ્ધ સોનાની કિંમતમાં 600 રૂપિયાનો વધારો થયો છે, હવે તેની કિંમત 80,900 રૂપિયા પ્રતિ દસ ગ્રામ થઈ ગઈ છે. 

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram