ઓમિક્રોનની અસર ભારતીય શેરબજાર પર,રોકાણકારોના 4.30 લાખ કરોડ ધોવાયા; જુઓ ગુજરાતી ન્યૂઝ
Continues below advertisement
નવા વેરિયન્ટ ઓમિક્રોનની અસર ભારતીય શેર બજાર પર પણ જોવા મળી છે. જેની અસરથી સોમવારે સેનસેક્સમાં 949 અને નિફ્ટીમાં પણ 284 પોઈન્ટનું ગાબડું પડ્યું હતું. જેના કારણે રોકાણકારોના 4.30 લાખ કરોડ ધોવાયા છે.
Continues below advertisement