યુક્રેન-રશિયા જંગની અસરઃ ક્રુડ તેલના ભાવમાં થયો ભડકો, બેરલ દીઠ કેટલો થયો વધારો?

Continues below advertisement

યુક્રેન અને રશિયા વચ્ચેના યુદ્ધને લઈને ક્રુડ તેલના ભાવમાં ભડકો જોવા મળ્યો છે. 105 ડોલરને પાર કરી ક્રુડ તેલની કિંમત સાત વર્ષની ઊંચી સપાટી પર પહોંચી ગઈ છે. અત્યાર સુધી બેરલ દીઠ 20 ડોલરનો ઉછાળો જોવા મળ્યો છે.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram