સતત ત્રીજા મહિને ભારતનું જીએસટી કલેક્શન 1 લાખ કરોડને પાર, જુઓ ગુજરાતી ન્યુઝ

Continues below advertisement

સતત ત્રીજા મહિને ભારતનું જીએસટી કલેક્શન 1 લાખ કરોડને પાર રહ્યું છે. આ જીએસટી કલેક્શન 5 મહિનાની સર્વોચ્ચ સપાટી છે. સેન્ટ્રલ જીએસટી 20 હજાર 578 કરોડ રહ્યું છે. ચાલુ સમયે પણ સરકારની આવક સારી રહેશે. 

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram