ખોટા ખાતામાં રૂપિયા ટ્રાન્સફર થયા? આ રીતે મેળવો પરત
Continues below advertisement
દેશમાં ડિજિટલાઈઝેશનને કારણે બેંકિંગનું કામ ખૂબ જ સરળ થઈ ગયું છે. હવે UPI, નેટ બેન્કિંગ દ્વારા સરળતાથી ટ્રાન્ઝેક્શન થઈ શકે છે. જો કે તેની સાથે જોખમ પણ વધી ગયું છે. કેટલીકવાર આપણે કોઈ બીજાને પૈસા મોકલવાના હોય છે પરંતુ ઉતાવળમાં તે ખોટા ખાતામાં જાય છે. આ કિસ્સામાં, ચિંતા કરવાની જરૂર નથી. અમે તમને એવી જ કેટલીક સરળ ટિપ્સ જણાવી રહ્યા છીએ જેને અનુસરીને તમે તમારા પૈસા પાછા મેળવી શકો છો.
Continues below advertisement