કોગ્રેસના યુવા રાષ્ટ્રીય અધ્યક્ષ સાથે EXCLUSIVE વાતચીત
Continues below advertisement
યુથ કૉંગ્રેસના રાષ્ટ્રીય પ્રમુખ બી.વી. શ્રીનિવાસન સાથે એબીપી અસ્મિતાએ ખાસ વાતચીત કરી હતી. તેમણે કહ્યું કે કૉંગ્રેસમાં સામાન્ય કાર્યકર નેતા બને છે. ચૂંટણીના સ્થાને મેમ્બરશીપ પર ભાર મુકવામાં આવ્યો છે. યુથ કોગ્રેસ બેરોજગારીનો, મોંઘવારી, પેપરલીકકાંડનો મુદ્દો ઉઠાવશે, ગુજરાતમાં આગામી વિધાનસભાની ચૂંટણીમાં યુવાઓને ટિકિટ માટે હું લડીશ. યુથ કૉંગ્રેસની કામગીરીનો સર્વે કરાશે. 2022માં કોગ્રેસની સરકાર બનશે.
Continues below advertisement