New Rules:નવા વર્ષે UPI પેમેન્ટમાં આવ્યો મોટો ફેરફાર, પેન્શનધારકો માટે ગુડ ન્યૂઝ Watch Video

Continues below advertisement

UPI New Rule: UPI દ્વારા ડિજિટલ પેમેન્ટ કરનારા યુઝર્સ માટે સારા સમાચાર છે. નવા વર્ષમાં અનેક નિયમો બદલાઈ શકે છે. યુઝર્સને હવે UPI પેમેન્ટ કરવામાં પહેલાં કરતાં વધારે લિમિટ મળી શકે છે.

UPI થી પેમેન્ટ કરનારા લોકો માટે 1 જાન્યુઆરી 2025 થી અનેક નિયમોમાં ફેરફાર થશે. યુઝર્સને UPI પેમેન્ટ કરવા માટે અનેક સારી સુવિધાઓ મળી શકે છે, જેને લઈને RBI એ અનેક નિયમોમાં બદલાવ કરવાનો માટે નિર્ણય કર્યો છે. ભારતીય રિઝર્વ બેન્કે યુપીઆઇનાં અનેક મોડ્સ માટે ટ્રાન્જેક્શન લિમિટ વધારવાનો નિર્ણય કર્યો છે જે 1 જાન્યુઆરી 2025 નાં રોજ લાગુ કરવામાં આવશે. યુઝર્સ હવે પહેલાં કરતાં વધારે રકમ UPI દ્વારા મોકલી શકશે. તો જાણો UPI સાથે જોડાયેલાં આ નિયમો વિશે.

 
Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram