Share Market | વિકના છેલ્લા દિવસે માર્કેટમાં ભારે તેજી, જાણો સેનસેક્સ અને નિફ્ટીની શું છે સ્થિતિ?

Continues below advertisement

Share Market | કારોબારી સપ્તાહના છેલ્લા દિવસે શેર માર્કેટમાં ભારે તેજી જોવા મળી રહી છે. 300 પોઈન્ટના ઉછાળા સાથે સેનસેક્સ 67 હજાર 258ની સપાટી પર છે. નિફ્ટી પણ 83 પોઈન્ટના ઉછાળા સાથે 20 હજાર 221ની સપાટી પર પહોંચ્યો છે. 

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram